Gautam Adani, the Indian businessman accused of Hindenburg, passed the American investigation | New India Abroad
Home›બિઝનેસ›હિંડનબર્ગના આરોપમાં ઘેરાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અમેરિકન તપાસમાં પાસ
હિંડનબર્ગના આરોપમાં ઘેરાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અમેરિકન તપાસમાં પાસ
અદાણી ગ્રુપ પર આ વર્ષની શરૂઆતમાં અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ફંડની હેરાફેરી અને પોતાની માર્કેટ વેલ્યુ વધારી ચઢાવીને બતાવવાનાં અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા.