ભારતમાં LRS યોજના નામની એક લોકપ્રિય યોજના છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શરૂ કરાયેલી લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) વર્ષ 2004માં રજૂ કરવામાં આવી હતી.

- ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2004માં લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) રજૂ કરવામાં આવી હતી.
Credit: / @Jason Leung