For Indians Abroad
શહેરની નગર પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી ૮ માં ૬,૨૦૫ અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં ૯૫૪ બાળકોએ પ્રવેશ મેળવી સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી.
સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા બાળકો.
Credit: માહિતી વિભાગ, ગુજરાત