Home›સમાચાર›ભારતીય મૂળનો નાગરિક નેચરલાઈઝેશન અને પાસપોર્ટ છેતરપિંડી માટે દોષિત સાબિત થયો
ભારતીય મૂળનો નાગરિક નેચરલાઈઝેશન અને પાસપોર્ટ છેતરપિંડી માટે દોષિત સાબિત થયો
આ કેસની તપાસ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) દ્વારા કરવામાં આવી હતી, જેમાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસની સહાયતા હતી.