Home›સમાચાર›યુકેમાં શીખ મહિલા પર બળાત્કારની ઘટના બાદ નિંદાનો દોર શરૂ.
યુકેમાં શીખ મહિલા પર બળાત્કારની ઘટના બાદ નિંદાનો દોર શરૂ.
14 સપ્ટેમ્બરના રોજ, ઘટનાના પાંચ દિવસ બાદ એક વ્યક્તિની આ કેસ સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા ત્યારબાદ કોઈ અન્ય ધરપકડની જાણકારી આપવામાં આવી નથી.