કહેવાય છે કે મૂર્તિના નિર્માણમાં પવિત્ર સંખ્યા 9નું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની ઉંચાઈ 90 મીટર છે. મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પાંચ ધાતુઓ (પંચલોહા) નું વજન 90 ટન છે.

ચાર દિવસીય મહોત્સવ 15 ઓગસ્ટે શરૂ થશે અને 18 ઓગસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમાપ્ત થશે.
Credit: Arun Mundra