Home›સમાચાર›એર ઈન્ડિયાએ બોઈંગના ફ્યુઅલ સ્વીચની તપાસ પૂર્ણ કરી, કોઈ ખામી મળી નથી.
એર ઈન્ડિયાએ બોઈંગના ફ્યુઅલ સ્વીચની તપાસ પૂર્ણ કરી, કોઈ ખામી મળી નથી.
નિરીક્ષણમાં એર ઈન્ડિયા દ્વારા સંચાલિત તમામ બોઈંગ 787 એરક્રાફ્ટ અને તેની લો-કોસ્ટ શાખા એર ઈન્ડિયા એક્સપ્રેસ હેઠળના બોઈંગ 737 એરક્રાફ્ટનો સમાવેશ થયો હતો.