કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા અને કાર્યક્ષમતામાં પણ વધારો થયો, ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે.

સુરતનું કાપોદ્રા પોલીસ સ્ટેશન બન્યું ગ્રીન પોલીસ સ્ટેશન
Credit: માહિતી વિભાગ, સુરત.