યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બિડેને વેપાર નીતિ અને વાટાઘાટો માટેની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમિશ પટેલની નિમણૂકની જાહેરાત કરી હતી.

નિમિષ પટેલ હાલમાં એક લો ફર્મમાં કોર્પોરેટ અને સિક્યોરિટીઝ વિભાગના અધ્યક્ષ છે
Credit: / Mitchell Silberberg & Knupp, LLP