Home›સમાચાર›ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ હવે ભારત માટે મહત્વનું બની રહેશે
ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ હવે ભારત માટે મહત્વનું બની રહેશે
ભારત ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં કોન્સ્યુલેટ જનરલ ખોલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.