For Indians Abroad
બિઝનેસ વિઝિટ માટે આપવામાં આવતા વિઝામાં 50 ટકા અને લેઝર વિઝિટ માટે આપવામાં આવતા વિઝામાં 43.5 ટકાનો વધારો થયો છે.
વોશિંગ્ટનમાં આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ પર U.S. ધ્વજનો ફોટો લઇ રહેલ એક પ્રવાસી.
Credit: REUTERS/Julia Nikhins