For Indians Abroad
સંગીત, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લંચ સાથેના આ કાર્યક્રમમાં લગભગ ૩૮૦ સભ્યોએ ભાગ લીધો.
ગીતાબેન સુથારના જન્મદિવસે સરોજબેન અને ડાહ્યાભાઈ પટેલ પુષ્પ અર્પણ કરી રહ્યા છે.
Credit: Indian Seniors of Chicago