જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સુરતથી જોડાયા: સુરત શહેર-જિલ્લાના વરસાદી માહોલ તેમજ તે અંગે આગમચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાં અંગે જાણકારી આપી

વર્ચ્યુઅલ મિટિંગમાં સુરતના કલેકટર સહીત, મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર તથા અધિકારીઓ જોડાયા હતા.
Credit: માહિતી વિભાગ, ગુજરાત.