Home›સમાચાર›CVS હેલ્થએ પ્રેમ શાહને ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે બઢતી આપી.
CVS હેલ્થએ પ્રેમ શાહને ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે બઢતી આપી.
શાહ 2013 થી સીવીએસ હેલ્થ સાથે છે, જ્યાં તેમણે ફાર્મસી બેનિફિટ મેનેજમેન્ટ, સ્પેશિયાલિટી ફાર્મસી અને કન્ઝ્યુમર વેલનેસમાં વિવિધ નેતૃત્વ હોદ્દાઓ સંભાળ્યા છે.