For Indians Abroad
ઓહાયોની મોટેલમાં લાગેલી ભીષણ આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ-અલાર્મ લેવલ સુધી પહોંચેલી આ આગમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.
પ્રતીકાત્મક તસ્વીર
Credit: AI Generated