If you are visiting Ayodhya then you can eat in these vegetarian restaurants | New India Abroad
Home›સમાચાર›જો તમે અયોધ્યા જઇ રહ્યાં છો તો આ શાકાહારી રેસ્ટોરાંમાં જમી શકો છો
જો તમે અયોધ્યા જઇ રહ્યાં છો તો આ શાકાહારી રેસ્ટોરાંમાં જમી શકો છો
વિશ્વના ખૂણેખૂણામાં વસતા ભારતીયો 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખું વિશ્વ એ ક્ષણનું સાક્ષી બનશે જ્યારે ભગવાન શ્રી રામ તેમના જન્મસ્થળ અયોધ્યામાં નિજમંદિરમાં બિરાજમાન થશે.