For Indians Abroad
અજીત મિશ્રા યુકે ઈન્ડિયા લીગલ પાર્ટનરશીપ (UKILP)ના સ્થાપક અને અધ્યક્ષ છે. 23 જાન્યુઆરીએ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અજિત મિશ્રાએ તેમની કાનૂની કારકિર્દી લંડન શહેરમાંથી શરૂ કરી હતી.
Credit: @London6977