For Indians Abroad
ભારત હવે અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચવાની તૈયારીઓ કરી રહ્યું છે. ભારતના મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે અવકાશયાત્રીઓની ટીમ જાહેર કરવામાં આવી છે.
પીએમ મોદીએ ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓને અવકાશયાત્રી પાંખો આપી.
Credit: / X @ISROSight