ટ્રમ્પે કોઈ ચાલી રહેલી વાટાઘાટો કે સંભવિત સૈન્ય કાર્યવાહી અંગે વિગતો આપી નહોતી, પરંતુ ઈરાનને લઈને ટૂંક સમયમાં સ્પષ્ટતા થશે તેવો સંકેત આપ્યો.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપે છે.(File Photo)
Credit: REUTERS/Evan Vucci