ફાઇનલ ઓસ્કર શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવનાર પાંચ ફિલ્મો છે "ધ સિક્રેટ એજન્ટ" (બ્રાઝિલ), "ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ" (ફ્રાન્સ), "સેન્ટિમેન્ટલ વેલ્યુ" (નોર્વે), "સિરાત" (સ્પેન) અને "ધ વોઇસ ઓફ હિન્દ રજબ" (ટ્યુનિશિયા).

ઇશાન ખટ્ટર સ્ટારર 'હોમબાઉન્ડ' માંથી BTS
Credit: Ishaan Khatter via Instagram