Home›Category›અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરાઇ હતી બંધ
અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ: 34 વર્ષ પહેલા કરાઇ હતી બંધ
મેટ્રો સિટી અમદાવાદને એક મોટી ભેટ મળી છે. અમદાવાદમાં ૩ ફેબ્રુઆરીથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના અગ્રણીઓ દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મ