અદ્યતન બિલ્ડિંગ, કમ્યુટર લેબ, હરિયાળું કેમ્પસ, દિવ્યાંગોને અનુરૂપ શાળાની ગોઠવણ, ફાયર સેફટી, સ્માર્ટ ક્લાસરૂમ, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, સી.સી.ટીવી, આર.ઓ વોટર ટેન્ક સહિતની સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર

કામરેજ તાલુકાની નવી પારડી ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા
Credit: માહિતી વિભાગ, ગુજરાત.