નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા દેશમાં આવતા બિનનિવાસી ભારતીયો (NRI) અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે UPI વન વર્લ્ડ વૉલેટ સેવા શરૂ કરવામાં આવી છે.

મુસાફરો UPI વન વર્લ્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકે છે.
Credit: NPCI