ગુજરાતથી PM મોદીએ આપી 85000 કરોડના કાર્યોની ભેટ, ગાંધી આશ્રમના પુનઃ વિકાસ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન,વડાપ્રધાન મોદી મંગળવારે ૧૨ માર્ચે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. સૌપ્રથમ વડાપ્રધાન મોદી સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા. અહીંથી દેશને મોટી ભેટ આપતા વડાપ્રધાને ૮૫ હજાર કરોડના વિકાસકાર્યોનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

PM MODI GUJARAT VISIT:વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે.
Credit: @pmodelhi