For Indians Abroad
ભારતીય મૂળનાં અમેરિકન નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં ઝડપથી આગળ વધી રહ્યાં છે
હવે હેલીનો મુકાબલો ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.
Credit: @nicksortor