The number of foreign tourists in Gujarat crossed 22 lakh in one year | New India Abroad
Home›સમાચાર›ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા એક વર્ષમાં ૨૨ લાખને પાર થઇ
ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા એક વર્ષમાં ૨૨ લાખને પાર થઇ
ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ ટુરિસ્ટની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૩માં કુલ ૧૪.૯૮ કરોડ પ્રવાસીઓની સંખ્યા છે.