ભારત સરકારના નવા મંત્રી મંડળમાં ગુજરાતના ૬ સાંસદ સભ્યોને સ્થાન મળ્યું, તે ગુજરાત માટે ગર્વની વાત,લોકસભા ચૂંટણી-૨૦૨૪માં NDA ગઠબંધનને જંગી વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરતા પ્રવક્તા મંત્રીશ્રી

નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છાઓ અપાઈ.
Credit: X @Bhupendrapbjp