રાષ્ટ્રપતિ ટ્રમ્પનો એપ્રૂવલ રેટિંગ બીજા કાર્યકાળના સૌથી નીચા સ્તરે પહોંચ્યો, જ્યારે 2026ની મધ્યાવધી ચૂંટણી પહેલાં ડેમોક્રેટ્સને પ્રારંભિક સર્વેમાં નજીવી સરસાઈ મળી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપે છે.(ફાઈલ ફોટો)
Credit: REUTERS/Evan Vucci/File Photo