For Indians Abroad
બીટ્સ ઓફ વોશિંગ્ટન (અગાઉ બીટ્સ ઓફ રેડમન્ડ) દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં 50,000થી વધુ લોકોએ હાજરી આપી હતી.
ભવ્ય ભારતીય હિન્દૂ સંસ્કૃતિની ઝલક ગણેશ ઉત્સવમાં જોવા મળી.
Credit: Beats Of Washington