For Indians Abroad
નેત્રોત્સવ અને ધ્વજારોહણથી રથયાત્રાનો માહોલ ભક્તિમય બન્યો; સુરક્ષા, ટ્રાફિક અને નાગરિક સુવિધાઓ સાથે લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તંત્ર સંપૂર્ણ તૈયાર
હર્ષ સંઘવીએ મહાઆરતી બાદ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
Credit: X@sanghaviharsh