રાજસ્થાન યુવા સંઘ દ્વારા આયોજિત હોળી ધુળેટી નાં કાર્યકમ માં સુરત ખાતે 53 વર્ષીય કાલબેલિયા આંતરરાષ્ટ્રીય નૃત્યાંગના અને પદ્મશ્રી ગુલાબો સપેરા એ હાજરી આપી હતી. સપેરાં નૃત્ય માટે જાણીતા ગુલાબો એ પોતાના નૃત્ય વડે સૌ કોઈ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આયોજિત હોળી ધુળેટી નાં કાર્યકમ માં સુરત ખાતે 53 વર્ષીય ગુલાબો સપેરા
Credit: / Lopa Darbar