સુરતના રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે આજ રોજ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન અને શહેર પોલીસની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક મળી

સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનની ઓફિસમાં મળેલી બેઠકમાં DCP ભગીરથ ગઢવી, ACP ચિરાગ પટેલ
Credit: fosta