For Indians Abroad
સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે ચેમ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બનાવવામાં આવેલી ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની મિટીંગ
Credit: SGCCI