For Indians Abroad
સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંદાજ મુજબ, અફઘાનિસ્તાનની અંદાજિત 22.9 મિલિયન વસ્તીમાંથી અડધાથી વધુ લોકોને ટકી રહેવા માટે માનવીય સહાયની જરૂર છે.
પ્રતીકાત્મક તસ્વીર
Credit: Canva
અમૃતા પુરોહિત ABAAD: અફઘાન મહિલા ફોરવર્ડમાં કોમ્યુનિકેશન ઇન્ટર્ન છે.