Home›સમાચાર›ભારતીય મૂળની માતા બની ક્રૂર, 10 વર્ષના દીકરાને ભૂખ્યો રાખીને મારી નાખ્યો
ભારતીય મૂળની માતા બની ક્રૂર, 10 વર્ષના દીકરાને ભૂખ્યો રાખીને મારી નાખ્યો
'માં તે માં બીજા બધા વગડા ના વા' આ કહેવત ખોટી પડી છે. અમેરિકામાં ભારતીય મૂળની મહિલા પર એક સનસનાટીભર્યો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલા પર તેના જ 10 વર્ષના પુત્રની યોજનાબદ્ધ રીતે હત્યા કરવાનો આરોપ છે.