Home›સમાચાર›આર્ટેમિસ કરારથી ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રને મળશે નવી ઊંચાઈ
આર્ટેમિસ કરારથી ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રને મળશે નવી ઊંચાઈ
લેખક ગેરેટ હાર્ડિને તેની બુક ટ્રેજેડી ઓફ ધ કોમન્સ’માં હવા અને પાણી જેવા સામાન્ય સંસાધનોના સતત ઉપયોગને કારણે વળતર ઘટવાના કાયદા તરફ સૌનું ધ્યાન દોર્યું હતું.