અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોએ 15 ઓગસ્ટને 'ઈન્ડિયા ડે' તરીકે જાહેર કરી ભારતીય-અમેરિકન સમુદાયના આર્થિક, સાંસ્કૃતિક અને નાગરિક જીવનમાં યોગદાનને બિરદાવ્યું.

કિંગ કાઉન્ટી કાઉન્સિલના સભ્યોએ વ્યક્તિગત રીતે ભારતીય કોન્સ્યુલેટની મુલાકાત લીધી
Credit: X/ India in Seattle