ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ બાદ ડેલાવેર પણ એવા અમેરિકી રાજ્યોમાં જોડાયું છે, જ્યાં 15 ઓગસ્ટને સત્તાવાર રીતે ‘ભારત સ્વતંત્રતા દિવસ’ અથવા ‘ભારત દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ડેલાવેર દ્વારા જાહેરાત કરાયેલ સત્તાવાર ઘોષણાપત્ર
Credit: INDIA IN NEWYORK VIA X