For Indians Abroad
મિશલિન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ ન્યૂયોર્કમાં તેમની આગામી રેસ્ટોરન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ભોજનશાળાનું નામ ‘બંગલો’ છે, જેના દરવાજા 23 માર્ચે ખુલશે.
Chef Vikas Khanna
Credit: Google