Hindu temple vandalized in California, USA, 'Hate Eradication Campaign' started on social media | New India Abroad
Home›સમાચાર›અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ, સોશ્યલ મીડિયા પર શરૂ થયું ‘નફરત મીટાઓ અભિયાન’
અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ, સોશ્યલ મીડિયા પર શરૂ થયું ‘નફરત મીટાઓ અભિયાન’
કેનેડા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.