છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવી અને રત્નાકર એક બાદ એક ત્રણ લોકસભા સીટ પર ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. 21 એપ્રિલના રોજ રાજકોટ ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ 22 એપ્રિલે તેઓ ભાવનગર અને જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.

ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથેની બેઠકમાં હર્ષ સંઘવી અને રત્નાકર
Credit: X @sanghaviharsh