"નેશનલ ક્રિકેટ લીગ અને યુ. ટી. ડલ્લાસ વચ્ચેનો સહયોગ યુ. એસ. માં ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અમે માત્ર ટૂર્નામેન્ટનું આયોજન નથી કરી રહ્યા. અમે અમેરિકામાં ક્રિકેટના ભવિષ્યનો પાયો નાંખી રહ્યા છીએ.'

નેશનલ ક્રિકેટ લીગ અમેરિકા નું UT ડલાસ સાથે જોડાણ થયું(ફાઈલ ફોટો)
Credit: FB / NCL