For Indians Abroad
નવસારી મધ્યસ્થ કાર્યાલયથી વિશાળ જનમેદની સાથે ઉમેદવારી પત્ર ભરવા નીકળેલા સી આર પાટીલને કલેકટર ઓફિસ પહોંચતા મોડું થયું, વિજય મુહૂર્ત ચુકી જતાં આજે ફોર્મ ભરવાનું ટાળ્યું.
નવસારી ખાતે યોજાયેલ ભવ્ય રોડ શો.
Credit: X / @CRPaatil