ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં એરિક ગાર્સેટીએ એક વીડિયોમાં કહ્યું, "તમારા લોકોની 'દોસ્તી' અને તેમની 'ઝિંદાદિલી' મને દરરોજ સ્પર્શે છે.

વિદાય દરમિયાન ગાર્સેટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અંતિમ મુલાકાત કરી હતી.
Credit: X@USAmbIndia