એક વ્યક્તિના તેના દાદાની શોધની યાત્રાને ટ્રેસ કરતી આ ફિલ્મ, આશા અને કષ્ટો વચ્ચે ભારત છોડીને ગયેલા અનેક લોકોને ગૌરવ પુનઃસ્થાપિત કરે છે અને વિદેશમાં વસેલા ભારતીય સમુદાયના પાયા નાખનારાઓને સન્માન આપે છે.

'Finding Grandpa' ફિલ્મનું પોસ્ટર
Credit: soteproductions via Instagram