For Indians Abroad
ભારતીય નેતા શશિ થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “શેવેલિયર ડે લા લેજીઓન ડી ઓનર” (નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનર)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
શશિ થરૂરનું ફ્રેન્ચ સેનેટ ગેરાર્ડ લાર્ચર દ્વારા સન્માન કરવામાં આવ્યું
Credit: / Image: @FranceinIndia