Home›સમાચાર›પ્રાચીન દ્વારકાની જળસમાધિનો ઇતિહાસ હવે ડોક્યુમેન્ટ્રીમાં
પ્રાચીન દ્વારકાની જળસમાધિનો ઇતિહાસ હવે ડોક્યુમેન્ટ્રીમાં
ગુજરાતના પવિત્ર તટીય શહેર દ્વારકાના સમુદ્રમાં ડૂબેલા ભાગમાં ચાલી રહેલા પુરાતત્વીય ખોદકામને આધારે ડોક્યુમેન્ટ્રી અને વેબ સિરીઝ તૈયાર થઈ રહી છે, જે વૈશ્વિક OTT પ્લેટફોર્મ્સ પર રજૂ થશે.