સાંસદ ટોમ સુઓઝીએ તાજેતરમાં ઇન્ડિયન અમેરિકન વોટર્સ ફોરમ અને ભારતના કોન્સ્યુલ જનરલ બિનય પ્રધાનને વચન આપ્યું હતું કે તેઓ ઇન્ડિયા કૉકસમાં જોડાશે અને ભારત-યુએસ સંબંધોને મજબૂત કરવા માટે કામ કરશે. હવે તેમણે પોતાનું વચન પાળ્યું છે.

સુઓઝીએ કહ્યું,
Credit: Courtesy photo