ઓસ્કાર એવોર્ડ 2024 માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડો-કેનેડિયન ફિલ્મ નિર્માતા નિશા પાહુજાની 'ટુ કીલ અ ટાઈગર'ને 2024 એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

આ ડોક્યુમેન્ટરી વર્ષ 2022માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ હતી.
Credit: @TFCA