વડાપ્રધાનના હસ્તે રૂ.9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ - ગુજરાતના જનજાતી સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.2000 કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું લોન્ચિંગ

વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાનાં વંશજોને શાલ ઓઢાડી સન્માન કર્યું
Credit: માહિતી વિભાગ, ગુજરાત.